વડોદરાના છાણી વિસ્તારમાં ગુજરાત નું સૌપ્રથમ સેટેલાઇટ છાયા પૂરી રેલવે સ્ટેશનનું રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડી લોકાર્પણ કરનાર છે. છાયા પૂરી રેલવે સ્ટેશન અદ્યતન બનવવામાં આવ્યું છે. જ્યાં થી હવે અમદાવાદ થી ઉત્તર પ્રદેશ, બિહાર ની ટ્રેનો જશે. 17 ડિસેમ્બર થી વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનો ને સ્તોપેજ નહિ અપાય તમામ ટ્રેનો છાયા પૂરી રેલવે સ્ટેશન થી જ જશે.
0 Comments